• 5-6, Jayshakti Society, Ghatlodia, Ahmedabad – 380061
  • Mon - Fri: 8:00 am - 7:00 pm

“Quality healthcare by compassionate medical professionals, accessible and affordable to all”

Visiting Hours

Gallery Posts

Complete Health Checkup

Treatment Name

Complete Health Checkup

Premium Male Checkup
PSA
Vitamine B12
T3, T3, TSH
Complete thyroid screening
HB, CBC ESR
Hemoglobin and complete blood counts with ESR
FBS, PPBS
Diabetes screening
Lipid Profile
Cholesterol, triglycerides, HDL, LDL, VLDL
SGPT
Liver screening
Creatinine
Kidney screening
Premium Female Checkup
Ca – 125
Vitamine B12
T3, T3, TSH
Complete thyroid screening
HB, CBC ESR
Hemoglobin and complete blood counts with ESR
FBS, PPBS
Diabetes screening
Lipid Profile
Cholesterol, triglycerides, HDL, LDL, VLDL
SGPT
Liver screening
Creatinine
Kidney screening
Routene Checkup
HB, CBC ESR
Hemoglobin and complete blood counts with ESR
FBS, PPBS
Diabetes screening
Lipid Profile
Cholesterol, triglycerides, HDL, LDL, VLDL
SGPT
Liver screening
Creatinine
Kidney screening
Executive Checkup
TSH
HB, CBC ESR
FBS, PPBS
Diabetes screening
Lipid Profile
Cholesterol, triglycerides, HDL, LDL, VLDL
SGPT
Liver screening
ALKPO4
Creatinine
Kidney screening
Urea
Electrolyte NA,K,CL
Uric Acid
Joint pain and kindney screening
Calcuim
Bone screening and muscle
Thyroid Checkup T3 T4 TSH

LIPID PROFILE

હરિફાઈ તથા દોડધામવાળા આ સમયમાં દરેક વ્યક્તિ માનસિક તાણનો જીવનમાં કોઈને કોઈ તબક્કામાં ભોગ બને જ છે. અને આ માનસિક તાણ તથા શરીરની અપૂરતી સંભાળ વિવિધ પ્રકારના રોગોમાં પરિણમે છે.

અમે એવું નોંધ્યુ છે કે તંદુરસ્ત હોવું તથા તંદુરસ્તી અનુભવવી એ દરેક સમયે સમાન નથી હોતું કારણકે જીવલેણ રોગો જેવા કે હૃદયરોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, કેન્સર તથા હાર્ટએટેક પણ કોઈપણ પ્રકારના લક્ષણો વગરજ જોવા મળતા હોય છે. મતલબ કે તમે જ્યારે બહુજ સારૂ સ્વાસ્થ્ય અનુભવતા હો ત્યારે પણ તમારું શરીર આ રોગોથી પીડીત હોઈ શકે છે.

આ જીવલેણ રોગો જેને સાયલેન્ટ કિલર(Silent Killer) પણ કહી શકાય તેને ઉગતા ડામી દેવાજ હિતાવહ છે એટલે કે પાણી પહેલાં પાળ બાંધવી એજ સૌથી ડહાપણભર્યું કહેવાય. Prevention is better than cure)

સમયાંતરે દરેક વ્યક્તિએ બોડી ચેકઅપ કરાવવું જોઈએ.

અમારી પરમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમે દરેક વ્યક્તિને તેમની લાઈફ સ્ટાઈલ, વંશપરંપરાગત કારણો તથા અન્ય જોખમોને ધ્યાનમાં લઈને જુદા જુદા બોડી ચેક અપ પ્લાન તૈયાર કર્યા છે.

વિવિધ બોડી ચેક અપ પ્રોફાઈલ

Diabetea Profile
HB, CBC ESR
FBS, PPBS
HBA1c
21 days average glucose screening
Calcuim
Kidney screening
Extended Diabetes Profile
HB, CBC ESR
FBS, PPBS
HBA1c
21 days average glucose screening
Urine Microalbumin
Kidney screening
Creatinine
Complete Checkup
TSH
HB, CBC ESR
FBS, PPBS
Diabetes screening
Lipid Profile
Cholesterol, triglycerides, HDL, LDL, VLDL
SGPT
Liver screening
ALKPO4
Creatinine
Kidney screening
Urea
Electrolyte NA,K,CL
Uric Acid
Joint pain and kindney screening
Calcuim
Bone screening and muscle
Service Image
Service Image
Service Image